કોને લાભ મળે? • ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોકે જેમના મહેસુલી રેકર્ડ પ્રમાણે ૮-અ, ૭/૧૨ અને હક્ક પત્રક-૬ના નમૂનામાં જેમના નામે જમીન હોય તેવા વ્યક્તિગત કે સંયુક્ત ખાતેદારને. • ખાતેદાર ખેડૂતના કોઈપણ સંતાન વારસદાર તેમજ પતિ-પત્નીને લાભ મળશે. કેટલો લાભ મળે? • રૂ.૨,૦૦,૦૦૦ (બે લાખ પૂરાનું) મૃત્યુ માટે વીમા રક્ષણ. • રૂ.૧,૦૦,૦૦૦ (એક લાખ પૂરાનું) અપંગતા માટે વીમા રક્ષણ. સાધનિક (જરૂરી)પુરાવાઓ • ૭/૧૨, ૮-અ ના ઉતારા. • અસલ પેઢીનામું. • મૃત્યુનું/અપંગતા પ્રમાણપત્ર. • જન્મનું પ્રમાણપત્ર. • એફ.આઈ.આર.(F.I.R) પાંચનામું, ઇન્ક્વેસ્ટ પંચનામું, પી.એમ.નોટ • ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડની નકલ. • બેંક પાસબુકની નકલ. • આધારકાર્ડની નકલ • ડ્રાઈવિંગ લાયસન્સ. • અરજદારનો ફોટોગ્રાફ. અરજી કરવા માટે અહી ક્લિક કરો નોંધ: આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના સાથે સંકળાયેલ છે. સ્ત્રોત: NJVIEW.IN