લાભાર્થીની પાત્રતા પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ગૌસંવર્ધનની કામગીરી કરતી સંસ્થા મુખ્ય હેતુ રાજ્યની ગાયોની સ્થાનિક ખ્યાતનામ ગીર અને કાંકરેજ ઓલાદોની જાળવણી ગાયોની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વઘારો કરવો અમલીકરણ સાંઢની પસંદગી : શુધ્ધ ગીર/કાંકરેજ ઓલાદનો સંવર્ધન યોગ્ય સાંઢ કોઇપણ જાતની કુટેવ વગરનો સહાયનું ધોરણ કરેલ ખર્ચના ૧૦૦% (રૂ! ૧.૦૦ લાખની મર્યાદામાં) સાંઢની ખરીદી માટે વઘુમાં વઘુ રૂ! ૩૦,૦૦૦/- સાંઢના નિભાવ માટે વઘુમાં વઘુ રૂ! ૨૦,૦૦૦/- નંદી ઘરના બાંધકામ માટે વધુમાં વઘુ રૂ! ૫૦,૦૦૦/- સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય