લાભાર્થીની પાત્રતા

ગૌશાળા

પાંજરાપોળ

ગ્રામપંચાયત

અન્ય સંસ્થા

પ્રગતિશીલ પશુપાલક

હેતુ:

બારેમાસ ગૌવંશના પશુઓને લીલોચારો પુરો પાડવો

સંસ્થાઓ અને ગોપાલકોને લીલાચારાના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા

અમલીકરણ :

ગુજરાત બીજનિગમ લીમીટેડ મારફતે સુધારેલ જાતના ઘાસચારાના પાકોના લેબલ્ડ/પ્રમાણીત બિયારણની ખરીદી કરવી

ગૌશાળા,પાંજરાપોળ, ગ્રામ પંચાયત અને પ્રગતિશીલ પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારાના પાકોના લેબલ્ડ/પ્રમાણીત બિયારણ પુરૂ પાડવું

સહાયનું ધોરણ :

રોકડ સહાય અપવામાં આવતી નથી.

ઘાસચારાબિયારણ વસ્તુના રૂપમાં આપવામાં આવે છે.

સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય