લાભાર્થીની પાત્રતા

સખી મંડળો, એનીમલ હોસ્ટેલ ઘરાવતી ગ્રામપંચાયત, ગોબરગેસ ઘરાવતી અને લીલા ઘાસચારાનું ઉત્પાદન કરતી સંસ્થા.

૧૦૦થી વઘુ પશુઓ ઘરાવતી અથવા જરૂરી જથ્થામાં છાણ એકગિત કરતી સંસ્થા.

અમલીકરણ

નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.

અરજદાર દ્વારા કરવામાં આવેલ ખર્ચમાં છાણની કિમંત ગણતરીમાં લેવાની રહેશે નહિ.

વપરાશમાં લીઘેલ બાયોસ્ટાર્ટર, એનરીચ મીડીયા, ખાતર ભરવાની થેલી, મજુરી ખર્ચ તથા અન્ય ખર્ચના વાઉચર્સ (પાકી પાવતીઓ) રજુ કરવાની રહેશે.

સહાયનું ધોરણ

ખાતર સિવાય કરેલ ખર્ચના ૫૦% અથવા વઘુમાં વઘુ રૂ! ૫૦,૦૦૦/-

સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય