લાભાર્થીની પાત્રતા ગ્રામ પંચાયત, ગૌશાળા, પાંજરાપોળ, ગૌસેવા સમિતી સાંઢની પસંદગી શુધ્ધ ગીર અથવા કાંકરેજ ઓલાદનો સંવર્ધન યોગ્ય સાંઢ સહાયનું ધોરણ કરેલ કુલ ખર્ચના ૧૦૦% લેખે પ્રથમ વર્ષ: સાંઢની ખરીદી, વીમા પ્રીમીયમ સાંઢનો નિભાવ ખર્ચ, દવા વગેરે રૂ. ૧.૦૦ લાખ નંદીઘરનું બાંધકામ રૂ. ૦.૪૨ લાખ કુલ રૂ. ૧.૪૨ લાખ બીજુ વર્ષ: સાંઢનો નિભાવ ખર્ચ – રૂ! ૬૨,૦૦૦/- ત્રીજુ વર્ષ: સાંઢનો નિભાવખર્ચ – રૂ! ૬૨,૦૦૦/- સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય