ગૌશાળા/પાંજરાપોળ અને અન્ય સરકારી/અર્ઘસરકારીસંસ્થાઓ/અન્ય એજન્સી, પ્રગતિશીલ ગોપાલકો/ખેડૂતોને ગૌશાળા અદ્યતન બનાવવા માટે સહાયની યોજના લાભાર્થીની પાત્રતા: પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા/પાંજરાપોળ અન્ય સરકારી/અર્ઘ સરકારી સંસ્થાઓ/અન્ય એજન્સી પ્રગતિશીલ ગોપાલકો/ખેડૂતો ઓછામાં ઓછી ૩ થી ૫ એકર જમીન અરજદારના નામે હોવી જોઇએ. અરજદાર પાસે ઓછામાં ઓછી ૫૦ ગાયો હોવી જોઇએ. આંતર માળખાકીય સુવિઘાઓની યાદી : દૂધ પાઉચ પેકીંગ મશીન ૨૦૦ લીટર બલ્ક કુલીંગ મશીન (જનરેટર સાથે/વગર) પંચગવ્ય આઘારિત દવા ઉત્પાદન માટેની સાઘન સામગ્રી. રીપર મશીન મીની ટ્રેક્ટર/મોટું ટ્રેક્ટર હાઇડ્રોલીક ટ્રોલી સોલાર વોટર પંપ સોલાર યુનિટ પાણીનો ફોગર ગોબર ગેસ પ્લાન્ટ (ફરજીયાત) ડ્રીપ ઇરીમેશન (ફરજીયાત) વર્મી કમપોસ્ટ (ફરજીયાત) સહાયનું ધોરણ : ઉપરોક્ત પ્રત્યેક આઇટેમ માટે કુલ ખર્ચના ૭૫% અથવાવઘુમાં વઘુ રૂ! ૪.૦૦ લાખ. સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય