લાભાર્થીની પાત્રતા

પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા, પાંજરાપોળ અને ખાનગી ગૌશાળા

મુખ્ય હેતુ

રાજ્યની ગાયોની સ્થાનિક ગીર અને કાંકરેજ ઓલાદોની જાળવણી.

ઉંચી ગુણવત્તાવાળા શુધ્ધ ગીર અને કાંકરેજ ઓલાદના વાછરડાનો સારી રીતે નિભાવ કરી સંવર્ધન માટે સાંઢ તૈયાર કરવા.

સ્થાનિક ગાયોની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વઘારો કરવો.

સાંઢની પસંદગી

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા સાંઢ પસંદગી સમિતીની રચના

ગૌ સંવર્ધનની સારી કામગીરી કરતી સંસ્થાઓની પસંદગી

પસંદ કરેલ સંસ્થાઓના ઉંચી ગુણવત્તાવાળા શુધ્ધ ગીર/કાંકરેજ ઓલાદના નર વાછરડાની પસંદગી.

સહાયનું ઘોરણ

પ્રથમ વર્ષ : એક વાછરડાની ખરીદી માટે રૂ! ૨૦,૦૦૦/- એક વાછરડાના નિભાવ માટે રૂ! ૨૦,૦૦૦/- રૂ! ૪૦,૦૦૦/-

બીજુ વર્ષ : એક વાછરડાના નિભાવ માટે રૂ! ૩૦,૦૦૦/-

ત્રીજુ વર્ષ : એક વાછરડાના નિભાવ માટે રૂ! ૩૦,૦૦૦/-

સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય