તાલીમ આપવાની યોજના:

લાભાર્થીની પાત્રતા :

ગૌ ઉત્પાદનો કરતી સંસ્થા

સહાયનું ધોરણ :

તાલીમાર્થી દીઠ રૂ! ૨૦૦/-

વઘુમાં વઘુ રૂ! ૬૦૦૦/-

સાઘન-સમાગ્રી ખરીદી પર સહાય આપવાની યોજના :

લાભાર્થીની પાત્રતા :

ગૌ ઉત્પાદનો કરતી સંસ્થા.

કામગીરીની વિગતો :

ગૌમુત્રમાંથી અર્ક, ટેબલેટસ, કેપસ્યુલ, પાવડર, ફસલ રક્ષક, જંતુનાશક દવાઓના ઉત્પાદન માટે જરૂરી સાઘન-સામગ્રીની ખરીદી

સહાયનું ઘોરણ :

કુલ ખર્ચના ૫૦% -વઘુમાં વઘુ રૂ! ૧.૫૦ લાખ

સંશોઘન માટે ફેલોશીપ :

લાભાર્થીની પાત્રતા :

રાજ્યની માન્ય યુનિવર્સીટીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી

ફક્ત ગૌવંશ આઘારિત સંશોધનો માટે

સહાયનું ધોરણ :

વઘુમાં વઘુ રૂ! ૨.૦૦ લાખ

સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય