સંસ્થા દ્વારા જુદા જુદા સ્થળોએ મોબાઇલવાન મારફત તાજી માછલી અને દરિયાઇ માછલીનો છુટક વેચાણ કરવામાં આવે છે. માછલીના વેંચાણ ભાવ નોટીસ બોર્ડ પર દર્શાવવામાં આવે છે. મોબાઇલવાન મારફત તાજી માછલી અને દરિયાઇ માછલી મેળવવાનું સ્થળઃ મોબાઇલ વાન વસ્ત્રાપુર તળાવ પાસે, આઇ.એમ.એમ. કોલોની સામે, અમદાવાદ (મો.)૯૪૨૮૪૨૧૦૪૭ ફીશ પાર્લર સેકટર – ૨૧, શાક માર્કેટની બાજુમાં, ગાંધીનગર. (ઓ) ૨૩૨૨૪૧૧૦ દિલ્હી યુસુફસરાઇ ગ્રીનપાર્ક, દિલ્હી, (ઓ) ૦૧૧-૨૩૩૬૩૯૨૧ (મો.) ૯૮૭૧૮૩૧૬૯૦ સ્ત્રોત: ગુજરાત રાજ્ય મત્સ્યોદ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિમિટેડ