ટપક પિયત પદ્ધતિ આધારિત અગત્યના પાકોની ભલામણો અ.નં પાક ભલામણ કરેલ વિસ્તાર પાણીની બચત (%)* ઉત્પાદનમાં વધારો (%)* ટપકણીયા વચ્ચેનું અંતર (ક્ષમતા, લિ./ કલાક) લેટરલનું અંતર (સે.મી) એકાંતરે દિવસે પદ્ધતિ ચલાવવાનો સમય નોંધ ફળપાકો ૧ આમળા ઉ.ગુ. ૩૧ ૨૦ છ ટપકણિયા (૮) ૮૦૦ મે-નવે. :૨-૨.૫ કલાક - ૨ બોર ઉ.ગુ. ૧૨ ૧૭ ચાર ટપકણીયા (૧૦) ૬૫૦ ૨-૨.૫ કલાક નવુ વાવેતર ૩ દાડમ ઉ.ગુ. ૪૯ - બે ટપકણીયા (૮) ૬૦૦ ઓક્ટો – જાન્યુ. : ૫ કલાક ફેબ્રુ. – મે : ૭ કલાક - ૪ જામફળ ઉ.ગુ. ૫૩ - છ ટપકણિયા (૮) ૬૦૦ ૨.૫ – ૩ કલાક - ૫ પપૈયા સૌરાષ્ટ્ર ૨૭ ૨૦ એક ટપકણીયુ થડથી ૨૦ સે.મી.ના અંતરે (૮) ૨૫૦ ઓક્ટો – નવે : ૨ કલાક ડિસે – જાન્યુ : ૩ કલાક ફેબ્રુ – માર્ચ : ૪ કલાક ૨૦% ખાતરની બચત ૬ લીંબુ મ.ગુ. ૬૪ - ચાર ટપકણીયા થડથી ૧૦૦ સે.મિ.ના અંતરે (૪) ૬૦૦ જાન્યુ : ૨ કલાક ફેબ્રુ. : ૩ કલાક માર્ચ : ૪ કલાક એપ્રિલ – જુન : ૫ ક્લાક - ૭ આંબા દ.ગુ. ઉ.ગુ. - ૨૧ - ૯ ચાર ટપકણીયા થડથી ૧૦૦ સે.મિ.ના અંતરે (૮) પાંચ ટપકણીયા થડથી ૯૦ સે.મિ.ના અંતરે (૮) ૧૦૦૦ ૮૦૦ ૬-૮.૫ કલાક ૬-૯ કલાક નવુ વાવેતર નવુ વાવેતર ૮ ચીકુ દ.ગુ. ૪૦ ૮-૩૭ ચાર ટપકણીયા થડથી ૧૦૦ સે.મિ.ના અંતરે (૮) ૧૦૦૦ શિયાળો : ૩.૫ કલાક ઉનાળો : ૪-૭ કલાક નવુ વાવેતર ૯ કેળ દ.ગુ ૩૦ ૨૩ બે ટપકણીયા થડથી ૩૦ સે.મિ.ના અંતરે (૪) ૧૮૦ શિયાળો : ૧.૫-૨ કલાક ઉનાળો : ૨.૫-૨.૭૫ કલાક ૪૦ ટકા ખાતરની બચત અ.નં પાક ભલામણ કરેલ વિસ્તાર પાણીની બચત (%)* ઉત્પાદનમાં વધારો (%)* ટપકણીયા વચ્ચેનું અંતર (ક્ષમતા, લિ./ કલાક) લેટરલનું અંતર (સે.મી) એકાંતરે દિવસે પદ્ધતિ ચલાવવાનો સમય નોંધ શાકભાજી પાકો ૧ રીંગણ દ.ગુ. ૪૦ ૨૧ ૭૫ સે.મી. (૪) ૧૫૦ શિયાળા : ૧.૨૫-૧.૫ કલાક ઉનાળા : ૧.૫-૧૨૫ ક્લાક ૪ ડીએસ/મી પાણી + આવરણ ૨ ભિંડા દ.ગુ. ૫૨ ૬ ૬૦ સે.મી. (૪) ૯૦ ૨૫-૩૦ મિનિટ ૨૦% નાઈટ્રોજન ખાતરની બચત ૩ કોબીજ દ.ગુ. ૩૪ ૪૬ ૬૦ સે.મી. (૪) ૯૦ ૬૦-૭૫ મિનિટ ૨૦% નાઈટ્રોજન ખાતરની બચત ૪ ફલાવર દ.ગુ. ૪૪ ૨૦ ૫૦ સે.મી. (૪) ૯૦ ૧.૫ – ૨ કલાક - ૫ મરચી દ.ગુ. ૪૧ ૨૩ ૬૦ સે.મી. (૪) ૧૨૦ નવે – ફેબ્રુ. : ૫૦-૬૦ મિનિટ માર્ચ - જુન : ૭૦-૮૫ મિનિટ - ૬ બટાટા ઉ.ગુ. ૨૦ ૨૨ ૬૦ સે.મી. (૪) ૬૦ ડિસે. – જાન્યુ : ૪૫ મિનિટ ફેબ્રુ. – માર્ચ : ૭૦-૮૫ ૪૦% નાઈટ્રોજન ૭ ટામેટા દ.ગુ. ૩૩ ૩૭ ૧૦૦ સે.મી. (૮) ૨૦૦ ૪૫-૬૦ મિનિટ શેરડી પતારી અથવા કાળા પ્લાસ્ટિકના આવરણ સાથે ૪૦% નાઈટ્રોજન ખાતરની બચત ૮ કારેલા દ.ગુ. ૪૦ ૧૮ ૧૦૦ (૮) ૨૦૦ ૧૭૫ – ૨.૨૫ કલાક - ફુલ પાકો ૧ ગુલાબ દ.ગુ ૧૭ ૫૪ ૧૦૦ સે.મી. (૮) ૩૦૦ શિયાળો : ૨.૫-૩ કલાક ઉનાળો : ૩.૫-૪.૫ કલાક ૨૫ % ખાતરની બચત કાળુ પ્લાસ્ટિકના આવરણ સાથે ૨ ગુલછડી દ.ગુ. અ ૪૨ ૬૦ સે.મી. (૮) ૧૨૦ ઓક્ટો – ફેબ્રુ : ૧ કલાક માર્ચ – જુન : ૧.૨૫ – ૧.૫ કલાક - ટપક સિંચાઈ પદ્ધતિના પરિણામો પાક ઉત્પાદન કિ.ગ્રા./હે. ઉત્પાદન વધારો% પાણીની બચત% ખાતરની બચત% સંદર્ભ કેળ (૧.૮ X ૧.૮) ૬૪૦૩૦ ૧૬ ૪૩ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી કેળ (૧.૫ X ૧.૫) ૯૦૧૫૦ ૬૦ ૩૦ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી કેળ ૬૮૯૦૦ ૨૨ ૩૦ ૨૫ ના ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી શેરડી ૧૪૦૭૦૦ ૪૬ ૪૩ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી કેળ ૬૮૪૦૦ ૪ ૩૫ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી શેરડી ૧૩૧૪૦૦ ૧૩ ૪૦ ૫૦ ના.ફો.પો. ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી રિંગણ ૩૫૩૦૦ ૧૮ ૨૪ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,આણંદ ૩૮૬૦૦ ૩૫ ૪૦ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ખાંધા ટામેટા ૫૦૯૫૦ ૫૮ ૪૫ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી ૩૩૦૦૦ ૬૦ ૫૭ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ખાંધા બટાટા ૨૮૬૭૦ ૨૬ ૪૪ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ડીસા ફલાવર ૧૦૨૮૦ ૨૨ ૪૪ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી મરચી ૯૬૮૦ ૨૩ ૪૧ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી કોબીજ ૨૧૭૩૦ ૪૫ ૩૪ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી ઉં.ભીંડા ૧૦૮૮૦ ૬ ૫૨ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી શિ.કપાસ ૧૭૭૦ ૫ ૪૭ ૨૫ ના. ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી ૩૧૫૦ ૩૩ ૪૦ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ખાંધા દિવેલા ૨૬૩૫ ૩૬ ૨૫ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,સરદાર કૃષિ નગર ઉ.મગફળી ૧૭૦૦ ૨૧ ૨૫ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,જુનાગઢ ઉ.મગફળી ૧૮૫૭ ૩૦ ૩ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી કાગઝી લાઈમ ૧૭૭૩૦ - ૬૪ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,આંણદ નાળયેરી ૧૧૭૦૦ - ૫૦ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,મહુવા ૧ થી ૬ આંબા વર્ષ - - ૪૮ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,પરીયા ચીકુ ૪૭૭૨ ૧૭ ૨૧ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,પરીયા ઉ.મગફળી ૨૬૦૭ ૨૨ ૨૦ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી ઓઈલ પામ - - ૨૧ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,નવસારી દિવેલા ૨૧૨૨ ૩૧ ૭૩ - ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ખાંધા બટાટા ૩૫૨૦૭ - - ૨૬ ના. ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,સરદાર કૃષિ નગર દિવેલા ૧૩૮૩ ૪૩ ૨૯ ફર્ટિગેશન ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,જુનાગઢ ઉ.મગફળી ૨૧૩૧ ૩૧ ૨૮ ફર્ટિગેશન ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,જુનાગઢ બટાટા ૧૨૭૦૦ ૨૦ - ૪૦ ના.પો. ગુજરાત કૃષિ યુનિવર્સિટી ,ડીસા સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા,ડૉ. એમ. વી. પટેલ,ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવસિર્ટી આણંદ સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬ કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ