પશુ ઉછેર કેન્દ્રઃ ભૂતવડ તા. ધોરાજી જિ.રાજકોટ ( કોન્ટેકટ નં. ૦ર૮ર૪-રરર૦પ૮). શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ સર્વજીવ હિતાવહ ટ્રસ્ટ મુ.છારોડી તા. દસક્રોઈ ( ૦ર૭૧૭-ર૪ર૧૪૧). શ્રી જૂનાગઢ પાંજરાપોળ/ગૌશાળા-રતનબાગ,કબડીપ્લોટ,જૂનાગઢ (૦ર૮પ-ર૬ર૧પ૮૯) શ્રી વાસણા કોતરીયા ગામાન ગૌશાળા ટ્રસ્ટ,હરિધામ સોખડા જી.વડોદરા (૦ર૬પ-ર૪પ૯૮ર). શ્રી ગોપીનાથજી દેવમંદિર ટ્રસ્ટ ગૌશાળા ગઢડા તા. ગઢડા જી.ભાવનગર (૦ર૮૪૭-રપર૯૦૦). શ્રી સાવરકુંડલા ગૌશાળા સાવરકુંડલા જી.ભાવનગર (૦ર૮૪પ-ર૪ર૬૬૩). શ્રી વીરાણી ગૌશાળા , શારદાગ્રામ તા. માંગરોળ જી.જૂનાગઢ( ૦ર૮૭૮-રર૦૦૭). શ્રી અમરેલી ગૌશાળા ટ્રસ્ટ- અમરેલી જી.અમરેલી ( ૦ર૭૯ર- રર૩૯૧૦). સ્ત્રોત : ડેરી ફાર્મિંગ