અ.ન. માસનું નામ રસીનું નામ પુજા બકરાં બરયાં ૧ જાન્યુઆરી સી.સી.પી.પી. દર મીલી ઇન્ટ્રા રમલ ર મીલી ઇન્દ્રા રમલ ૨ માર્ચ ગળસૂંઢ ૫.૦ મીલી ચામડીની નીચે ૨.૫ મીલી ચામડીની નીચે ૩ એપ્રિલ શીતળા સ્કેચ પધ્ધતિ સ્કેચ પધ્ધતિ ૪ મે આંત્રવિષજવર પ.૦ મીલી ચામડીની નીચે ર.૫ મીલી ચામડીની નીચે ખરવામોવાસા પ.૦ મીલી ચામડીની પ.૦ મીલી ચામડીની ૫ જુન બળીયા ૧.૦ મીલી ચામડીની નીચે ૧.૦ મીલી ચામડીની નીચે ૬ જુલાઇ ગાંઠિયો તાવ પ.૦ મીલી ચામડીની નીચે ર.૫ મીલી ચામડીની નીચે ૭ ઓગષ્ટ ખરવા મોવાસા પ.૦ મીલી ચામડીની ૦.૫ મીલી ચામડીની નીચે ૮ સપ્ટેમ્બર આંત્રવિષજવર પ.૦ મીલી ચામડીની નીચે ૨.૫ મીલી ચામડીની નીચે પશુચિકિત્સકની પ્રિસ્ક્રીપ્શન પ્રમાણે માસ રસી સમય નવેમ્બર પી.પી.આર. વર્ષમાં એક વખત ગમે ત્યારે ધનુરવા વર્ષમાં એક વખત એપ્રિલ આંત્રવિષજવર વર્ષમાં એક વખત આંતર પરોપજીવીઓનાં નિયંત્રણ માટેનો કાર્યક્રમ આ.ના પરોપજીવી ઉમર સમય ૧ કોકસીડીઓસીસ ૨-૬ માસે સતત છ દિવસ સુધી ગમે ત્યારે ૨ હોજરી આંતરડાના કૃમિઓ ૫ માસે ચોમાસા પહેલા અને પછી બચ્ચાંમાં મરણ પ્રમાણ ઘટાડવા માટે રસીકરણ બચ્ચાંમાં મરણ પ્રમાણ ઘટાડવા માટે રસીકરણ ઉપરાંત નીચેનાં પગલાં લેવા પણ આવશ્યક કરીશું. તાજા જન્મેલા બચ્ચાંને પછી તુરત જ ખીરૂં મળી રહે તેનું ધ્યાન આપવું. તાજા જન્મેલા બચ્ચાંને ઘુંટાના ભાગે ટીચર આયોડીન અથવા અન્ય એન્ટીસેપ્ટીક લગાડવું. વિયાણની જગાએ ચોખ્ખાઇ જળવાઇ રહે તે જોવું. વાતાવરણમાં થતા ઝડપી ફેરફારો ખાસ કરીને શિયાળા તથા ચોમાસાની ઋતુમાંરાત્રી દરમિયાન યોગ્ય રક્ષણ મળી રહે તેવાં પગલાં લેવાં. વિયાયેલ બકરીઓને યોગ્ય ખોરાક મળી રહે તેનું ધ્યાન આપવું. મૃત્યુના કિસ્સાઓમાં મૃત્યુ પામેલા જાનવરની મરણોત્તર તપાસ કરાવી, રોગનિદાન માટે જરૂર નમૂના મોકલવા. નિદાન પછી જરૂર જણાયે રોગ અટકાવનાં લાંબા તથા ટૂંકાગાળાનાં પગલાં લેવાં. સ્ત્રોત: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા,વલસાડ