અ.નં. યોજનાનું નામ ૨૦૧૧-૧૨ ૨૦૧૨-૧૩ ૨૦૧૩-૧૪ ખર્ચ (રૂ. લાખમાં) ભૌતિક સિદ્ધિ (લાભાર્થીની સંખ્યા) ખર્ચ (રૂ. લાખમાં) ભૌતિક સિદ્ધિ (લાભાર્થીની સંખ્યા) ખર્ચ (રૂ. લાખમાં) ભૌતિક સિદ્ધિ (લાભાર્થીની સંખ્યા) ૧ પાંજરા પોળોને આંતરમાળખાકીય સગવડો ઉભી કરવાની યોજના ૧૩૯ ૭૫ ૧૩૫.૭૬ ૧૧૦ ૨૧૬.૬૩ ૧૪૫ ૨ ગૌસેવા આયોગ માટે મહેકમ અને વહીવટ ૩૬ - ૪૭.૩૩ - ૫૨.૧૨ - ૩ છાણમાંથી નેડપ્પ પધ્ધતિથી સેન્દ્રીય ખાતર તૈયાર કરવા માટે પ્રોત્સાહન યોજના ૬.૫ ૧૩ ૬.૫ ૩૫ ૬.૫ ૧૩ ૪ ગૌરક્ષક માટે પ્રોત્સાહન ઇનામની યોજના - - ૩.૭૫ ૬ - - ૫ ગેરકાયદેસર કતલખાને જતા ગૌવંશના પશુઓ બચાવવા અને તેના નિભાવ માટે સહાય આપવાની યોજના ૬૦ ૩૮ ૨૮.૬ ૩૩ ૬૫ ૨૩૨૧ ગૌ.નિ.સ.,૧૩૯૪ગૌ.બા.સ. ૬ ગૌચર જમીન વિકાસ યોજના ૭૨.૩૦ ૨૫ ૯૯.૭૨ ૨૭ ૪૮.૨૪ ૧૧ ૭ સર્વાંગી ગૌશાળા વિકાસ યોજના ૭૫.૧૧ ૯૫ ૭૯.૪૩ ૮૮ ૮૧.૦૦ ૫૦ ૮ ગાયોના આર્થિક ઉત્પાદન વધારવા સંશોધન માટે પ્રચાર પ્રસાર માટેસહાયની યોજના - ૯૫ - - ૫.૮૬ ૧૪ ૯ ગૌસેવા અને ગૌચર વિકાસનું પ્રદર્શન એકમ અને લાયબ્રેરી એકમની યોજના ૨૯.૧૨ - ૧૫.૧૭ - ૧૭.૦૦ છાપ કામ ૧૦ રાજયની શ્રેષ્ઠ ગૌશાળા/પાંજરાપોળોને પ્રોત્સાહન ઇનામ આપવાનીયોજના - - અ.નં. ૪ માંથી ભાગ કરવા. - - - ૧૧ ગૌશાળા/પાંજરાપોળો માટે જિલ્લા કક્ષાએ સેમિનાર યોજવાની યોજના ૮.૫૦ ૧૩ ૩.૧૯ ૧૩ ૨.૭૫ ૭ ૧૨ ગૌસંવર્ધન માટે શુધ્ધ ઓલાદના સાંઢ આપવાની યોજના ૧.૮૬ ૨૦ ૧.૮૫ ૮ ૭.૬૭ ૧૬ ૧૩ પશુઓના છાણમાંથી સેન્દ્રીય જૈવિક ખાતર ઉત્પાદન કરવાની યોજના ૪૯ ૯૮ ૧૬૨.૮૯ ૩૨૬ ૨૦૦ ૪૦૦ ૧૪ ગૌસેવા આયોગનું ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાત તરીકે વિસ્તરણની યોજના - - - - - - અ.ગૌચર વિકાસ કરવા માંગતી સંસ્થાને ઘાસચારામાટે સુધારેલ બિયારણ પુરૂ પાડવાની યોજના. - - - - ૧૦૦ ૨૭ જિલ્લા બ. આઉટસોર્સિગથી વાહન-૨ ભાડેરાખવાની યોજના - - - - ૫.૪૬ બે વાહન ક. ગ્રામ પંચાયત, ગૌશાળા અનેપાંજરાપોળનાગૌચર માટે ઘાસચારા વિકાસની યોજના - - - - ૮૬૫ ૬૭ ડ. ધર્મજ (જિલ્લો-આણંદ)ગામનાઆદર્શ ગૌચર નિદર્શનનીયોજના - - - - ૨.૭૯ ૩ ઇ. ગૌશાળાઓનેલીલા ઘાસચારા માટે હાઇડ્રોપોનીક મશીન ખરીદીસહાય યોજના - - - - - - ૧૫ રાજયની ગૌશાળા / પંજરાપોળોના પશુઓને ઇલેકટ્રોનીક ઓળખ દ્વારા માહિતીરાખવાની યોજના. - - - - ૧૫૦ - ૧૬ શુધ્ધ ગીર / કાંકરેજ ઑલાદના ઉત્તમ આનુવાંશીક ગુણવત્તા ધરાવતા વાછરડા ઉછેરવાની યોજના. ૩૦ ૧૦ ૩૦.૮૦ ૧૭ ૫૦ ૧૨૫ વાછરડા ૧૭ પ્રગતિશીલ ગોપાલક દ્વારા શુધ્ધ ગીર/કાંકરેજ ઑલાદની ગાયોના સંવર્ધન/સંશોધન માટે સહાય આ૫વાની યોજના - - - - ૬૦૫.૨૩ ૫૧ ૧૮ જુનાવાહનના બદલામાં નવા વાહન ખરીદવાની યોજના - - - - ૬ ૧ ૧૯ દૂરદર્શન અને આકાશવાણીમાં સ્પોનસર્ડ કાર્યક્રમ ડોક્યુમેન્ટ્રી અને સાહિત્ય છપાવવાની યોજના. - - - - ૧૯.૫૮ - ૨૦ ગૌવંશનું સંવર્ધન, સંશોધન અને ઉત્પાદનલક્ષી ગૌ સંશોધન કેન્દ્ર સ્થાપવા અંગેની યોજના(જાખણ) - - - - ૨૯ ૧ ૨૧ ગૌ અભ્યારણ બનાવવાની યોજના - - - - - - ૨૨ ગુજરાત રાજ્ય ની ગૌશાળા/ પાંજરાપોળ/ અન્ય સરકારી- અર્ધ સરકારી સંસ્થાઓ/ અન્ય એજન્સી પ્રગતિશીલ - - - - ૮૦૦ ૭૪ સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય