મત્સ્ય બીજ/ઝીંગા બીજ સંગ્રહ મત્સ્ય બીજ/ઝીંગા બીજની કિંમતના અને પરિવહન ખર્ચના ૫૦% અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ હોય તો ૧૦૦% સહાય. ખાતા/ જી.એફ.સી.સી.એ. પાસે ખરીદવાનુ રહેશે.. બોટ-જાળ ખર્ચના ૫૦% અથવા ટીન બોટ-જાળ રુ.૭,૫૦૦/- (બોટ રુ.૫,૦૦૦/-અને જાળના રુ.૨૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે એફ.આર.પી. બોટ-જાળ રુ.૧૫,૦૦૦/-(બોટ રુ.૧૨,૫૦૦/- અને જાળના રુ.૨,૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે. જી.એફ.સી.સી/ઉત્પાદક ના અધિકૂત વિક્રતા પાસે ખરીદવાનુ રહેશે.. માછીમારના આવાસ આવાસ દીઠ રુ.૫૦,૦૦૦/- ઓછાઓછામાં ૩૫ ચોરસ મીટરના બાંધકામ માટે. મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય ખર્ચના ૫૦% અથવા રુ. ૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે ઇન્સ્યુલેટડ બોક્ષ રુ.૧,૦૦૦/- સાદુ બોક્ષ રુ.૫૦૦/- રેંકડી રુ.૨,૫૦૦/- વજનકાંટો યુનિટ રુ.૧,૦૦૦/- (અનુસુચિત જાતિના પુરુષ લાભાર્થી મળવાપાત્ર). ખુલ્લા બજાર માંથી ખરીદવાનુ રહેશે. પેટ્રોર્લીંગ બોટ ખર્ચના ૫૦% અથવા રુ.૨.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે અનુસુચિત જાતિ ના કિસ્સામાં ખર્ચના ૭૫ % અથવા રુ.૩.૭૫ લાખ જે ઓછુ હોય તે મત્સ્ય પરિવહન માટે ફોર વ્હીલ વાહનની ખરીદ કિંમત ના ૭૫ % સહાય રુ.૪.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે થ્રી વ્હીલ વાહનની ખરીદ કિંમત ના ૭૫ % સહાય રુ.૧.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે. રંગીન માછલી ની ગૃહ હેચરી ખાતા તરફ થી ખર્ચના ૩૦% અથવા રુ. ૪૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે અને એન.એફ.ડી.બી. માંથી ખર્ચના ૫૦% અથવા રુ.૭૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. દરીયાઇ માછીમારી બોટને ડીઝલ ખરીદી પર વેટ રાહત ૧૦૦% સહાય. માન્ય પ્રટ્રોલપંપ પરથી ખરીદવાનું રહેશે. ઇલેકટ્રીક સાધનો બે બેટરી ધરાવતી બોટો માટે ના સાધનો ઇન્વર્ટર રુ.૮,૫૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે ઇલેકટ્રીક સગડીરુ.૩,૦૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે ઇલેકટ્રીક વોટર પંપ રુ.૩,૦૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે સી.એલ.એફ ટ્યુબરુ.૫૦૦/-ની ખરીદ કિંમત અથવા રુ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હો ય તે એફઆરપી બોટ માટેના સાધનો સોલાર ઇલેકટ્રીક લેન્ટર્નની કિંમત અથવા રુ.૩,૫૦૦/- બે માંથી જે ઓછુ હો ય તે. લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટ ખર્ચના ૫૦% અથવા રુ.૨૦,૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે લાઇફ જેકેટ રુ.૧૦ ,૦૦૦/- (૬ નંગ) લાઇફ બોય રીંગ રુ.૫,૦૦૦/- (૨ નંગ) ઇમર્જન્સી લાઇટ રુ.૫,૦૦૦/-(૨ નંગ) સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર