યુનિટ કોસ્ટ- રૂ.૦.૪૦ લાખ / હે. ખર્ચના ૫૦%, મહત્તમ રૂ.૨૦૦૦૦/હે લાભાર્થી દીઠ ર હેકટરની મર્યાદામાં. બિન ઉપજાઉ બગીચાઓનું નવીનીકરણ કરવાનું રહેશે, રાજય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય. સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર