કરબ હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6) ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6) ઓટોમેટીક ઓરણી હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) ઓટોમેટીક ઓરણી ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4,6) હળ હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6) હળ ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.)AGR-2,3,4,6) ટ્રેક્ટર મેળવવા માટે સહાયનું ધોરણ રુ. ૪૫,૦૦૦ અથવા કિંમતના ૨૫ ટકા બે માંથી જે ઓછુ હોઈ તે પ્રમાણે (૪૦ હો.પા. સુધી) મળી શકે. સહાયનું ધોરણ રૂ. ૬૦,૦૦૦/- અથવા કિંમતના ૨૫ ટકા બે માંથી જે ઓછુ હોઇ તે પ્રમાણે (૪૦ હો.પા. થી ૬૦ હો.પા.સુધી) મળી શકે પાવર ટીલર મેળવવા માટે સહાય નુ ધોરણઃ રૂ. ૪૫,૦૦૦/- અથવા કિંમતના ૪૦ ટકા બે માંથી જે ઓછુ હોઇ તે પ્રમાણે (૮ હો.પા. થી ઉપર) મળી શકે. રોટાવેટર કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૩૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (NFSM-PULSE, WHEAT,RICE). રોટાવેટર ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે. (NFSM-PULSE, WHEAT,RICE) તાડપત્રી તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ (AGR-2,3,4). ખાતા દૃવારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.(AGR-2,3,4) પાવર ટીલર્ રૂ.૪૫૦૦૦/- અથવા કુલ કિંમતના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે કલ્ટીવેટર દાંતી હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6) પેડી પડલર ધાવલ માટેનું સાધન -- (અ) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) ટ્રેકટર સંચાલીત ઓજાર પર ખરીદ કિંમતના ૪૦ % અથવા રૂ. ૫૦૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે. તથા માનવ / બળદ સંચાલીત ઓજાર માટે કિંમતના ૪૦% વધુમા વધુ ૮૦૦૦/ નંગ તથા ST/SC માટે ૧૦% વધુ (AGR-6) ડીકેટીકેટર ફોલવાનું મશીન હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂ. ૮૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (બ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૫૦ % અથવા રૂા. ૩૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-2) (ક) હાથથી ચાલતાં સાધન પર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂ. ૧૨૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (ડ) પાવર/મશીનથી ચાલતા સાધન ૫ર સાધનની કિંમતના ૭૫ % અથવા રૂા. ૪૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (AGR-3,4) બાહ્ય લિંક :ટ્રેક્ટર અને ઓજારો સહાય થી વસાવવા માટેની અરજી સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર