પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૮ થી ૧૨ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૧૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૨૫૦૦/- પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૨ થી વધુ અને ૧૬ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૮૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૩૦૦૦/- પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૬ થી વધુ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ.૧૦૦૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૮૦૦૦/ રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ પાક માટે પાવર નેપસેક સ્પ્રેયર્સ જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૦૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ. ૩૮૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના ૫૦% અથવા રૂ. ૩૦૦૦/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના ૭૫% અથવા રૂ. ૪૫૦૦/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ખાધ સુરક્ષા મીશન કઠોળ પાક માટે પાવર નેપસેક સ્પ્રેયર્સ જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૦૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ. ૩૮૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ચોખા પાક માટે પાવર નેપસેક સ્પ્રેયર્સ જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૦૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ. ૩૮૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ પાવર / મશીનથી ચાલતા જંતુનાશક દવા છંટકાવના સાધન (૧૬ લિટર કે તેથી ઓછી કેપેસીટી) પર સાધનની કિંમતના ૫૦% અથવા રૂ. ૩૦૦૦/- બે માથી જે ઓછું હોય તે. તથા SC/ST/નાના/સીમાંત/મહિલા /જુથ માટે ૧૦% વધુ રૂ. ૩૮૦૦/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ. પાવર / મશીનથી ચાલતા જંતુનાશક દવા છંટકાવના સાધન (૧૬ લિટરથી વધુ) પર સાધનની કિંમતના ૪૦% અથવા રૂ. ૮૦૦૦/- બે માથી જે ઓછું હોય તે. તથા SC/ST/નાના/સીમાંત/મહિલા /જુથ માટે ૧૦% વધુ રૂ. ૧૦૦૦૦/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ strot: ખેતીવાડી ખાતું મહેસાણા જિલ્લા