સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

પાક મૂલ્યવૃધ્ધિ યોજના

ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના : ૧. પ્રાઈમરી પ્રોસેસીંગ યુનિટ / સેકન્ડરી પ્રોસેસીંગ યુનિટ માટે : અનુસૂચિત જાતિ; જનજાતિના ખેડૂત; મહિલા ખેડૂત; નાના –સિમાંત ખેડૂત; રાજય કૃષિ યુનિવર્સિટી ના ડીપ્લોમાં / સ્નાતક / અનુસ્નાતક; બી.આર.એસ.; સખીમંડળ (ગ્રામ્ય વિસ્તારના), ફાર્મર્સ પ્રોડ્યુસર ગૃપ; ફાર્મર્સ ઈન્ટરેસ્ટેડ ગૃપ; સહકારી મંડળીને ખર્ચના ૭૫ ટકા અથવા રૂ.૩.૦૦ લાખ બે માંથી જે ઓછું હોય તે . સામાન્ય વર્ગના ખેડૂત, ખેડૂત ગૃપ, ને ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૨.૦૦ લાખ બે માંથી જે ઓછું હોય તે.

પ્લાઉ

સબમીશન ઓન અગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન હેઠળ : - અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, નાના-સિમાંત, મહિલા ખેડૂત માટે ખર્ચનાં ૫૦% અથવા રૂ.૪૪૦૦૦/- ની મર્યાદામાં બે માથી જે ઓછું હોય તે -અન્ય ખેડૂત માટે ખર્ચનાં ૪૦% અથવા રૂ. ૩૫૦૦૦/- ની મર્યાદામાં બે માથી જે ઓછું હોય તે

અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે કુલ ખર્ચના ૭૫ % અથવા રૂ. ૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

સામાન્ય ખેડૂતો માટે : નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧૬ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

રોટરી પ્લાઉ

એજીઆર -૩ ફાર્મ મીકેનાઈઝેશન :- અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે : કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

એજીઆર -૪ ફાર્મ મીકેનાઈઝેશન :- અનુસૂચિત જાતિના ખેડૂતો માટે : કુલ ખર્ચના ૭૫ % અથવા રૂ. ૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

એજીઆર - ૨ ફાર્મ મીકેનાઈઝેશન : સામાન્ય વર્ગના ખેડૂતો માટે : નાના/ સિમાંત; મહિલા ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે. - અન્ય ખેડૂત લાભાર્થી માટે - કુલ ખર્ચના ૪૦ % અથવા રૂ. ૧૬ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

સ્ત્રોત :- ખેતીવાડી ખાતું મહેસાણા