યુનિટ કોસ્ટ- રૂ. ૫.૫૦ લાખ/હે. ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૨.૨૦લાખ/હે. યુનિટ કોસ્ટ- રૂ. ૧.૨૫ લાખ/હે. ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૦.૫૦લાખ/હે. ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે. ૨ હપ્તા (૭૫:૨૫)માં સહાય મળવાપાત્ર થશે. નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.જે માટે GGRC નો સંપર્ક કરવાનો રહેશે. રાજય સરકારશ્રીની વધારાની ૧૫%પુરકસહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે. લાભાર્થી દીઠ ૪ હે. ની મર્યાદામાં યુનિટ કોસ્ટ- રૂ. ૧.૨૫ લાખ /હે. •TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૫૦%, મહત્તમ રૂ. ૬૨૫૦૦/હે. સ્ત્રોત :ખેતીવાડી ખાતું મહેસાણા જિલ્લો