૧ વિઘા = ૨૩.૫૦ ગુંઠા ૧ વિઘા = ૨૩૭૮ ચો. મી. ૧ વિઘા = ૨૮૪૪ વાર ૧ ગુંઠા = ૧૨૧ ચો. વાર ૧ એકર = ૪૦ ગુંઠા ૧ એકર = ૧.૭૦૨ વિઘા ૧ એકર = ૪૮૪૦ ચો.વાર ૧ ચો. મી. = ૧.૧૯૬ ચો.વાર ૧ ચો.વાર = ૯ ચો. ફૂટ ૧ હેકટર = ૨.૪૭ એકર ૧ હેકટર = ૧૦૦૦૦ ચો.મી. ૧ હેકટર = ૪.૨૧ વિઘા સ્ત્રોત:ડેરી ફાર્મિંગ